enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?
- A રિલેક્સિન
- B ઇસ્ટ્રોજન
- C માનવ જરાયુ લેક્ટોજન
- D ગોનેડોટ્રોપિન
Answer & Solution
Correct Answer
(D) ગોનેડોટ્રોપિન
Step-by-step Solution
Detailed explanation
ગોનેડોટ્રોપિન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- નીચેની કૉલમ સાથે મેળ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની (A) ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન 2. સેકરોમીસીસ સેરેવિસીયા (B) સાઇટ્રિક એસિડ 3. એસ્પરજિલસ નાઇજર (C) સ્વિસ ચીઝ 4. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (D) પ્રતિકારકતા ઘટાડનાર GUJCET 2022 Medium - એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
- દર્દીઓના અંગપ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય છે?GUJCET 2020 Medium
- સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- બિનઔષધિય IUDS માટે સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy
- \(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.GUJCET 2023 Medium
- \(2^{\circ}\)-એમાઇન કયા સંયોજનના રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Medium
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- વિકલ સમીકરણ \(y \frac{d y}{d x}+x=k\) એ _________ વક્ર છે .GUJCET 2020 Easy