enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
જો \(x=\sqrt{10^{\sin ^{-1} t}}, y=\sqrt{10^{\cos ^{-1} t}}\) હોય , તો \(\frac{d y}{d x}=\) _________
- A \(0\)
- B \(\frac{y}{x}\)
- C \(-\frac{y}{x}\)
- D \(-\frac{x}{y}\)
Answer & Solution
Correct Answer
(C) \(-\frac{y}{x}\)
Step-by-step Solution
Detailed explanation
\(x^2 = 10^{\sin^{-1} t}, y^2 = 10^{\cos^{-1} t}\) \(x^2 y^2 = 10^{\sin^{-1} t} \cdot 10^{\cos^{-1} t} = 10^{\sin^{-1} t + \cos^{-1} t}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(A = \begin{bmatrix} 3 & -2 \\ 4 & 2 \end{bmatrix}\), તો \(A^2+I=\) ___________.GUJCET 2026 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- પાસાંઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ________ છે.GUJCET 2024 Easy
- પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy
- એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.GUJCET 2024 Hard
- વિધેય \(f:[1.2,1.9] \rightarrow {R}\) માટે \(f(x)=[x]\) છે. અહીં \([x]\) એ \(x\) થી નાના અથવા \(x\) ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, તો _________GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો \(\sqrt{ C } \rightarrow \Lambda_{ m }\)નો આલેખ સીધી રેખા નહિ મળે ?GUJCET 2017 Easy
- જો \(x, y \in \mathbf{R}\) અને \(\left|\begin{array}{lll}\left(a^x+a^{-x}\right)^2 & \left(a^x-a^{-x}\right)^2 & 1 \\ \left(b^x+b^{-x}\right)^2 & \left(b^x-b^{-x}\right)^2 & 1 \\ \left(c^x+c^{-x}\right)^2 & \left(c^x-c^{-x}\right)^2 & 1\end{array}\right|\) \(=2 y+6\) તો, \(y=\) _________GUJCET 2019 Medium
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy