enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
L = 200 mH જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતી ગૂંચળામાં 4 A જેટલો વિધુતપ્રવાહ સ્થાપિત કરવા __________ ઉર્જા જોઈએ.
- A 1.6 J
- B 0.40 J
- C 0.18 J
- D 0.16 J
Answer & Solution
Correct Answer
(A) 1.6 J
Step-by-step Solution
Detailed explanation
A.1.6 J
\(\begin{array}{l} U =\frac{1}{2} LI ^2 \\ U =\frac{1}{2} \times\left(200 \times 10^{-3}\right) \times(4)^2 \\ U =1.6 J\end{array}\)
\(\begin{array}{l} U =\frac{1}{2} LI ^2 \\ U =\frac{1}{2} \times\left(200 \times 10^{-3}\right) \times(4)^2 \\ U =1.6 J\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.GUJCET 2019 Medium
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy
More PYQs from GUJCET
- ___________ દ્વારા જૈવ-વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે.GUJCET 2026 Hard
- \(\left|\begin{array}{cc}\cos ^2 \theta & -\sin ^2 \theta \\ \sin ^2 \theta & \cos ^2 \theta\end{array}\right|=\) ___________ .GUJCET 2025 Medium
- હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી?GUJCET 2021 Hard
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy