ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

સમાન વિધુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતાં પાણીનાં 64 ટીપાં ભેગાં મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટાં ટીપાં અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ________ છે.

  1. A \(4: 1\)
  2. B \(1: 4\)
  3. C \(2: 1\)
  4. D \(1: 2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4: 1\)

Step-by-step Solution

Detailed explanation

(A)
\(\begin{aligned} & \frac{ C _{\text {Big }}}{ C _{\text {Small }}}=n^{\frac{1}{3}}=(64)^{\frac{1}{3}} \\ \therefore & \frac{ C _{\text {Big }}}{ C _{\text {Small }}}=\frac{4}{1}\end{aligned}\)
Same subject
Explore more questions on app