enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
5 MeV ઊર્જા ધરાવતો \(\propto\) કણ હેડ-ઓન સંધાત અનુભવે છે, તો Z = 50 પરમાણુક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of closest Approach _________ x\(10^{-14}\) હશે.
\(\begin{aligned} & \left(k=9 \times 10^9 \mathrm{SI}, e=1.6 \times 10^{-19} \mathrm{C} 1 \mathrm{eV}=1.6 \times\right. \\ & \left.10^{-19} \mathrm{~J}\right)\end{aligned}\)
- A 0.72
- B 2.88
- C 1.44
- D 5.76
Answer & Solution
Correct Answer
(B) 2.88
Step-by-step Solution
Detailed explanation
B
Distance of closest approach
\(r_0=\frac{k q_1 q_2}{\mathrm{~K}}\)
\(r_0=\frac{9 \times 10^9 \times(2 e)(\mathrm{Ze})}{5 \times 10^6 \times 1.6 \times 10^{-19}}\)
\(r_0=\frac{9 \times 10^9 \times 2 \times 50 \times\left(1.6 \times 10^{-19}\right)^2}{5 \times 10^6 \times 1.6 \times 10^{-19}}\)
\(r_\sigma=2.88 \times 10^{-14} \mathrm{~m}\).
Distance of closest approach
\(r_0=\frac{k q_1 q_2}{\mathrm{~K}}\)
\(r_0=\frac{9 \times 10^9 \times(2 e)(\mathrm{Ze})}{5 \times 10^6 \times 1.6 \times 10^{-19}}\)
\(r_0=\frac{9 \times 10^9 \times 2 \times 50 \times\left(1.6 \times 10^{-19}\right)^2}{5 \times 10^6 \times 1.6 \times 10^{-19}}\)
\(r_\sigma=2.88 \times 10^{-14} \mathrm{~m}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા પરિપથમાં \(10 \Omega\) ના અવરોધમાંથી વહેતો વિધુતપ્રવાહ 2.5 A છે, તો R નું મૂલ્ય ______.
GUJCET 2017 Hard - એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- \(4 \mu F\) કેપેસિટન્સવાળાં ચાર કેપેસિટરોને કેવી રીતે જોડવામાં આવે કે, જેથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ 1.6 μF મળે ?GUJCET 2022 Medium
- \(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?GUJCET 2020 Hard
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- વસ્તી આંતરક્રિયાઓ માટે સાચો વિકલ્પ શોધો.GUJCET 2023 Hard
- જો \(\int \frac{\sin x}{\sin (x-\alpha)} d x=p x-q \log |\sin (x-\alpha)|+c\) હોય, તો \(p q\) = _________.GUJCET 2019 Hard
- વક્ર \(y=\sin \pi x\) નું X-અક્ષ સાથે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે. \(x \in[-1,2]\)GUJCET 2011 Medium
- બેઝીક માધ્યમમાં 1.5 મોલ \(KMnO _4\) ને \(MnO _2\) માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિધુતમાં જોઈએ ?GUJCET 2024 Hard
- \(
\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x}=
\) = _________GUJCET 2018 Hard - \(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....GUJCET 2024 Hard