enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
\(
\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x}=
\) = _________
- A \(\frac{-1}{1+x^2}\)
- B \(\frac{1}{1+x^2}\)
- C \(\frac{1+x}{1-x}\)
- D \(\frac{2}{1+x^2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{-1}{1+x^2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x} = \frac{d}{d x} \left( \tan^{-1} 1 - \tan^{-1} x \right)\) \(= \frac{d}{d x} \left( \frac{\pi}{4} - \tan^{-1} x \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(x = at^2, y = 2at\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________.GUJCET 2026 Easy
- દીર્ઘવૃત્ત \(2 x^2+3 y^2=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Easy
- \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ?GUJCET 2017 Easy
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - ડાઇઇલેક્ટ્રિક અચળાંક ૩ ધરાવતાં દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. પરંતુ, તેની જાડાઈ \(\left(\frac{3}{4}\right) d\) છે. જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે; જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો ? પ્રારંભિક વિધુતસ્થિતિમાન તફાવત \(v_0\) છે.GUJCET 2022 Hard
- વિધેય \(f:[2, \infty) \rightarrow \mathrm{R}, f(x)=x^2-4 x+5\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય, તો \(f\) નો વિસ્તાર = _________.GUJCET 2020 Easy
- નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ 102.2°C થશે ? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક (\(2.2 K kg mol ^{-1}\)) છે.GUJCET 2017 Medium