ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

\(4 \mu F\) કેપેસિટન્સવાળાં ચાર કેપેસિટરોને કેવી રીતે જોડવામાં આવે કે, જેથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ 1.6 μF મળે ?

  1. A બે સમાંતરે અને બે શ્રેણીમાં
  2. B ચારેય શ્રેણીમાં
  3. C ચારેય સમાંતરે
  4. D ત્રણ સમાંતરે અને એક શ્રેણીમાં
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બે સમાંતરે અને બે શ્રેણીમાં

Step-by-step Solution

Detailed explanation

(A)
image
\(\begin{array}{l}\frac{1}{C}=\frac{1}{C_1}+\frac{1}{C_2+C_3}+ \\ \frac{1}{C}=\frac{1}{4}+\frac{1}{4+4}+\frac{1}{4} \\ \frac{1}{C}=\frac{1}{4}+\frac{1}{8}+\frac{1}{4} \\ \frac{1}{C}=\frac{5}{8} \\ C=\frac{8}{5}=1.6 \mu F\end{array}\)
Same subject
Explore more questions on app