enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Organisms and Populations
વસ્તી આંતરક્રિયાઓ માટે સાચો વિકલ્પ શોધો.
- A અંજીર અને ભમરી → સહોપકારિતા
- B મોનાર્ક પતંગિયું અને પરભક્ષી પક્ષી→ સ્પર્ધા
- C સમુદ્રકૂલ અને ક્લોવન માછલી → પરભક્ષણ
- D બગલાં અને ચારણ કરતા પશુઓ→ પરોપજીવન
Answer & Solution
Correct Answer
(A) અંજીર અને ભમરી → સહોપકારિતા
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્લાઝમોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝુઓઈડ માનવના કયા-કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે ?GUJCET 2023 Hard
- એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે ?GUJCET 2021 Hard
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - સેન્ટ્રલ ડોગ્મા (Central dogma) X દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેમાં અનુક્રમે Y, Z પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2020 Hard
- નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?GUJCET 2020 Easy
- સંભાવ્ય વૃદ્ધિને દર્શાવતું સમીકરણ કયું છે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard - દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard
- નીચે પૈકી કયા STIs નું જૂથ સંપૂર્ણ સાધ્ય નથી?GUJCET 2026 Hard
- સમચતુષ્ફલકીય \(K _2\left[ NiCl _4\right]\) સંકીર્ણ સંયોજન 3d-કક્ષકમાં રહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?GUJCET 2009 Hard
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium