enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
\(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?
- A 75
- B 333
- C 200
- D 80
Answer & Solution
Correct Answer
(D) 80
Step-by-step Solution
Detailed explanation
(D)
સામાન્ય વીજસ્થિતિમાનનો તફાવત
\(V=\frac{Q_1+Q_2}{C_1+C_2}\)
\(\begin{array}{l}V=\frac{C_1 V_1+C_2 V_2}{C_1+C_2} \\ V=\frac{2 \times 10^{-6} \times 50+3 \times 10^{-6} \times 100}{2 \times 10^{-6}+3 \times 10^{-6}} \\ V=\frac{(100+300) \times 10^{-6}}{(2+3) \times 10^{-6}}=\frac{400}{5} \\ V=80 V\end{array}\)
સામાન્ય વીજસ્થિતિમાનનો તફાવત
\(V=\frac{Q_1+Q_2}{C_1+C_2}\)
\(\begin{array}{l}V=\frac{C_1 V_1+C_2 V_2}{C_1+C_2} \\ V=\frac{2 \times 10^{-6} \times 50+3 \times 10^{-6} \times 100}{2 \times 10^{-6}+3 \times 10^{-6}} \\ V=\frac{(100+300) \times 10^{-6}}{(2+3) \times 10^{-6}}=\frac{400}{5} \\ V=80 V\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ __________ હશે.GUJCET 2020 Hard
- 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium
- \(\overrightarrow{ P }\) જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઈપોલને \(\overrightarrow{ E }\) જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતીમાંથી વિદ્યુત ડાઈપોલને 90° ના કોણે ભ્રમણ કરાવતાં થતુ કાર્ય ___________.GUJCET 2026 Medium
- એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.GUJCET 2016 Hard
More PYQs from GUJCET
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓની મુખ્ય નીપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ આપે છે?GUJCET 2017 Medium
- અંડવાહિનીનો (fallopian tube) કયો ભાગ અંડપિંડ (ovary) ની નજીક (close) હોય છે?GUJCET 2020 Medium
- અણુની ધ્રુવીયતાનો એકમ ________ છે.GUJCET 2018 Easy
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- જ્યારે પોટેશિયમ ક્રોમેટના (Potassium chromate) જલીય દ્રાવણમાં મંદ \(H _2 SO _4\) (સલ્ફ્યુરિક એસિડ) ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણનો પીળો રંગ (yellow colour) નારંગી રંગમાં (orange colour) ફેરવાય છે. આ શું સૂચવે છે?GUJCET 2011 Hard
- મલ્ટિલોડ 375 __________ પ્રકારનું IUDs છે.GUJCET 2020 Easy