enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
બેઝીક માધ્યમમાં 1.5 મોલ \(KMnO _4\) ને \(MnO _2\) માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિધુતમાં જોઈએ ?
- A 4.5 F
- B 7.5 F
- C 6.0 F
- D 3.0 F
Answer & Solution
Correct Answer
(A) 4.5 F
Step-by-step Solution
Detailed explanation
\( MnO_4^- \rightarrow MnO_2 \) Oxidation state of Mn in \( MnO_4^- \) is \( +7 \).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy
- નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ તથા માસિક ચક્રના નિયંત્રણમાં જવાબદાર છે?GUJCET 2026 Medium
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઓક્સિડેશન પામેલી નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2017 Easy
- કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક \(K =2.3 \times 10^{-5}\) મોલ \(^{-3 / 2}\) લિટર(^{3 / 2}\) સેકન્ડ \(^{-1}\) છે, પ્રક્રિયાનો ક્રમ___________ હશે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- નીચેનામાંથી કઈ પ્રજાતિ લિગેન્ડ હોવાની અપેક્ષા નથી?GUJCET 2023 Medium
- એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.GUJCET 2021 Medium
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- પેરામેગ્નેટિક ક્ષારમાં \(2.0 \times 10^{24}\) અણુકીય ડાયપોલ છે. દરેકની ડાયપોલ મોમેન્ટ \(1.5 \times 10^{-23} Am ^2\) છે. આ નમૂનામાં મહત્તમ (સંતૃપ્ત) મેગ્નેટાઇઝેશન શોધો.GUJCET 2008 Hard
- પિગલિત \(Al _2 O _3\) માંથી 40.0 g AI ના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિધુત્તની જરૂર પડશે?GUJCET 2026 Hard