enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.
- A 40 વૉટ (watt)
- B 60 વૉટ (watt)
- C 20 વૉટ (watt)
- D 100 વૉટ (watt)
Answer & Solution
Correct Answer
(C) 20 વૉટ (watt)
Step-by-step Solution
Detailed explanation
(C)
અહી, \(P_1=40 watt , P_2=40 watt\)
શ્રેણી જોડાણ માટે
\(\begin{array}{l}P=\frac{P_1 P_2}{P_1+P_2} \\ P=\frac{40 \times 40}{40+40} \\ \therefore P=20 \text { watt }\end{array}\)
અહી, \(P_1=40 watt , P_2=40 watt\)
શ્રેણી જોડાણ માટે
\(\begin{array}{l}P=\frac{P_1 P_2}{P_1+P_2} \\ P=\frac{40 \times 40}{40+40} \\ \therefore P=20 \text { watt }\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચેનો સંભવિત તફાવત પ્રાપ્ત અવલોકનો દ્વારા મેળવેલ અવલોકન કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. કોષનો આંતરિક અવરોધ r છે.
order V volt I Ampiere 1 1.0 0.08 2 0.5 0.18 3 0.8 0.12
પ્રયોગમાં વપરાતા કોષનો emf શોધો.GUJCET 2013 Easy - એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L = 0.04 H અને અવરોધ \(R =12 \Omega\) છે, તેને 220 V, 50 Hz ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો હશે ?GUJCET 2009 Medium
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- જો \(A=\)\(\left[\begin{array}{cc}2 & -4 \\ -3 & 6\end{array}\right]\) હોય તો, \(A^{-1}\) = _________GUJCET 2024 Hard
- એક વિદ્યાર્થીને સમાન emf 1.5 V અને સમાન આંતરિક અવરોધ \(0.1 \Omega\) ધરાવતા ચાર વિધુતકોષો આપવામાં આવે છે. વિધાર્થીને આ વિધુતકોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી તે એક વિધુતકોષને ઊલટી રીતે જોડે છે. તો આ જોડાણનો પરિણામી \(em f\)અને પરિણામી આંતરિક અવરોધ ______ છે.GUJCET 2016 Easy
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium