enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો \(A=\)\(\left[\begin{array}{cc}2 & -4 \\ -3 & 6\end{array}\right]\) હોય તો, \(A^{-1}\) = _________
- A \(\frac{1}{24}\left[\begin{array}{ll}6 & 4 \\ 3 & 2\end{array}\right]\)
- B \(\frac{1}{24}\left[\begin{array}{cc}-2 & 4 \\ 3 & -6\end{array}\right]\)
- C \(\frac{1}{24}\left[\begin{array}{cc}-6 & 4 \\ 3 & -2\end{array}\right]\)
- D અસ્તિત્વ નથી.
Answer & Solution
Correct Answer
(D) અસ્તિત્વ નથી.
Step-by-step Solution
Detailed explanation
det(\(A\)) \(=\) \((2)(6) - (-4)(-3)\) \(=\) \(12 - 12\) \(=\) \(0\) \(det(A) = 0\) હોવાથી, \(A^{-1}\) અસ્તિત્વ નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- વક્ર \(y=x^3\), \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-1\) તથા \(x=2\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળGUJCET 2025 Easy
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.GUJCET 2021 Easy
- વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2018 Hard
- \(r\) ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષ વૃદ્ધિદર _________.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- વિકલ સમી. \(\sqrt{1+\left(\frac{d^2 y}{d x^2}\right)^2}=\sqrt[3]{x+\left(\frac{d y}{d x}\right)^3}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે __________ છે.GUJCET 2026 Medium
- જો \(\cos^{-1}x = y\) હોય, તો _______.GUJCET 2026 Hard
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - \(CH _2= CH - CHO\) સંયોજનનું સામાન્ય નામ કયું છે?GUJCET 2023 Easy
- બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy