ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

એક વિદ્યાર્થીને સમાન emf 1.5 V અને સમાન આંતરિક અવરોધ \(0.1 \Omega\) ધરાવતા ચાર વિધુતકોષો આપવામાં આવે છે. વિધાર્થીને આ વિધુતકોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી તે એક વિધુતકોષને ઊલટી રીતે જોડે છે. તો આ જોડાણનો પરિણામી \(em f\)અને પરિણામી આંતરિક અવરોધ ______ છે.

  1. A \(3 V, 0.4 \Omega\)
  2. B 4.5 V. \(0.3 \Omega\)
  3. C \(3 V, 0.2 \Omega\)
  4. D \(6.0 V, 0.4 \Omega\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(3 V, 0.4 \Omega\)

Step-by-step Solution

Detailed explanation

(A)
સમંતુલ્ય emf
\(\begin{array}{l}\varepsilon^{\prime}=\varepsilon+\varepsilon+\varepsilon-\varepsilon \\ \varepsilon^{\prime}=2 \varepsilon \\ \varepsilon^{\prime}=2 \times 1.5 \\ \varepsilon^{\prime}=3 V\end{array}\)
\Leftrightarrow સમતુલ્ય આંતરિક અવરોધ
\(\begin{array}{l}r=r+r+r+r \\ r=4 r \\ r=4 \times 0.1 \\ r=0.4 \Omega\end{array}\)
Same subject
Explore more questions on app