enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
\(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.
- A \(12.96 \times 10^4 NC ^{-1}\)
- B \(3.6 \times 10^4 NC ^{-1}\)
- C શૂન્ય
- D \(7.2 \times 10^4 NC ^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(7.2 \times 10^4 NC ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
(D)

પરિણામી વિદ્યુતક્ષેત્ર ,
\(\begin{array}{l} E = E _{ A }+ E _{ B } \\ E =\frac{k q}{r^2}+\frac{k q}{r^2} \\ E =2 \frac{k q}{r^2} \\ E =\frac{2 \times 9 \times 10^9 \times 10^{-8}}{(0.05)^2} \\ E =7.2 \times 10^4 NC ^{-1}\end{array}\)

પરિણામી વિદ્યુતક્ષેત્ર ,
\(\begin{array}{l} E = E _{ A }+ E _{ B } \\ E =\frac{k q}{r^2}+\frac{k q}{r^2} \\ E =2 \frac{k q}{r^2} \\ E =\frac{2 \times 9 \times 10^9 \times 10^{-8}}{(0.05)^2} \\ E =7.2 \times 10^4 NC ^{-1}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-GUJCET 2018 Medium
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- વિધુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે \((x \gg a)\) અને વિષુવ રેખા પર y અંતરે \((y \gg a)\) વિધુતક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y નો ગુણોત્તર શું થશે ?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
- ધારો કે \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P(A)=\frac{3}{8}, P(B)=\frac{5}{8}\) અને \(P(A \cup B)=\frac{3}{4}\). તો \(P \left( A ^{\prime} \mid B \right)- P ( A \mid B )=\) ___________ .GUJCET 2025 Easy
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 v અને 4 kW પર કાર્ય કરતું હોય, અને ગૌણ ગૂંચળામાં મળતાં વોલ્ટેજ 240 V હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ __________ .GUJCET 2006 Easy
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard