enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
\(2 cm^2\) ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 Tના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 તથા તેનો અવરોધ \(5 \Omega\) છે. હવે જો ગૂંચળાને 0.2 sમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે, તો ગૂંચળામાંથી પસાર થતાં પ્રેરિત વિધુતભારનું મૂલ્ય __________ હશે.
- A 1.1 Mc
- B 1.9 mC
- C 1.2 mC
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(C) 1.2 mC
Step-by-step Solution
Detailed explanation
C.1.2 Mc
પ્રેરિત વિધુતભાર
\(\Delta Q=\frac{\Delta \phi}{R}\)
\(\Delta Q=\frac{N A B}{R}\)
\(\Delta Q=\frac{10 \times 2 \times 10^{-4} \times 3}{5}\)
\(\begin{aligned} \Delta Q =12 \times 10^{-4} \\ \Delta Q =1.2 \times 10^{-3} C \\ \Delta Q =1.2 mC \end{aligned}\)
પ્રેરિત વિધુતભાર
\(\Delta Q=\frac{\Delta \phi}{R}\)
\(\Delta Q=\frac{N A B}{R}\)
\(\Delta Q=\frac{10 \times 2 \times 10^{-4} \times 3}{5}\)
\(\begin{aligned} \Delta Q =12 \times 10^{-4} \\ \Delta Q =1.2 \times 10^{-3} C \\ \Delta Q =1.2 mC \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 0.033 kg દળ ધરાવતી અને \(1 km / s \) ની ઝડપે ગતિ કરતી ગોળીની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી હશે? \( \left(h=6.6 \times 10^{-34} Js \right) \)GUJCET 2025 Hard
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard
- 4 C વિધુતભારને 10 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતાં એક બિંદુથી V સ્થિતિમાન ધરાવતાં બીજા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય 20 J હોય, તો બીજા બિંદુ પાસેનું વિધુત સ્થિતિમાન V શોધો.GUJCET 2008 Easy
- 110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2023 Easy
- સમાન દળ અને સમાન વિધુતભાર ધરાવતાં બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિધુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય, તો તેમની વચ્ચેનું અંતર ______ \(\times 10^{-1} m\) હશે.
કણનું દળ \(=1.66 \times 10^{-27} kg\)
કણનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} C\)
\(k=9 \times 10^9\) MKS, \(g=10 ms^{-2}\)GUJCET 2016 Medium - પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ ________ થશે.GUJCET 2024 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - પિરિર્ડાક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે?GUJCET 2026 Easy
- પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ (III) – સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતિયક સંયોજકતા અનુક્રમે કેટલી થશે?GUJCET 2026 Easy