enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ (III) – સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતિયક સંયોજકતા અનુક્રમે કેટલી થશે?
- A 3,6
- B 3,3
- C 6,3
- D 6,6
Answer & Solution
Correct Answer
(A) 3,6
Step-by-step Solution
Detailed explanation
પ્રાથમિક સંયોજકતા = \(3\) દ્વિતીયક સંયોજકતા = \(3 \times 2 = 6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખ માટે ઢાળનું મૂલ્ય \(\frac{ K }{2.303}\) હશે ?GUJCET 2023 Easy
- પ્રકિયા \(3 A+2 B \rightarrow 5 C\) માટે ત્યરિત પ્રકિયાવેગ ___________.GUJCET 2019 Medium
- \(\mathrm{CH}_3 \mathrm{COOH} \xrightarrow{\mathrm{LiAlH}_4} \mathrm{X} \xrightarrow{\mathrm{PCl}_5} \mathrm{Y} \xrightarrow[\mathrm{KOH}]{\text { Alcoholic }}\)Z. ઉપરોક્ત પ્રક્રિયામાં નીપજ 'Z' શોધો.GUJCET 2026 Easy
- NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના (concentrated aqueous solution) વિદ્યુત વિભાજનના (electrolysis) અંતે મળતું નીપજનું દ્રાવણ (resulting solution) __________ .GUJCET 2015 Easy
- કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard
- નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી કોનું \(pK _{ a }\) મૂલ્ય સોથી ઓછું છે ?GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________GUJCET 2013 Hard
- \(5 \mu C\) અને \(10 \mu C\) ના બે વિધુતભારો એકબીજાથી 1 m દૂર રહેલાં છે. તેમને હવે એકબીજાથી 0.5 m અંતરે લાવવા કરવું પડતું કાર્ય __________ છે. \(\left( k =9 \times 10^7 SI \right)\)GUJCET 2011 Hard
- જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા (\(\beta\) globin chain) માં, છઠ્ઠા એમિનો એસિડ (amino acid) ની રચનામાં ગ્લુટામિક એસિડ (Glu) ની જગ્યાએ વેલાઇન (Val) દ્વારા બદલાવ (replace) કરવામાં આવે, તો તે વ્યક્તિ નીચેનામાંથી કયા રોગથી પીડાતી હશે?GUJCET 2020 Easy
- બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]GUJCET 2025 Easy
- \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) સહસંયોજક બંધોની સંખ્યા અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium