enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
પિરિર્ડાક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે?
- A કીલોસિસ
- B બેરી બેરી
- C સ્કર્વી
- D આંચકી
Answer & Solution
Correct Answer
(D) આંચકી
Step-by-step Solution
Detailed explanation
આંચકી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy - જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard -

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard - \(K \left[ Cr \left( H _2 O \right)_2\left( C _2 O _4\right)_2\right] 3 H _2 O\) સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ- આયનનો ઓક્સિડેશન આંક તથા સવર્ગ આંક અનુક્રમે _________ અને ___________.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- \(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?GUJCET 2020 Hard
- \(\int e^x\left(\frac{1+\sin x}{1+\cos x}\right) d x \)= _________ \(+c\).GUJCET 2024 Medium
- બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy
- કોઈ એક વિસ્તારમાં (x, y, z) m બિંદુએ વિધુતસ્થિતિમાન \(V=5 x^2\) Volt વડે અપાય છે, તો (1, 2, 3) m બિંદુએ વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\) _______ \(\frac{ N }{ C }\).GUJCET 2013 Medium
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium - ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2016 Medium