ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ ________ થશે.

  1. A 98 pF
  2. B 24 pF
  3. C 12 pF
  4. D 48 pF
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 48 pF

Step-by-step Solution

Detailed explanation

(D)
ડાઇઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટન્સ
\(C _0=\frac{ A \varepsilon_0}{d}=4 pF\)
ડાઇઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ
\(\begin{array}{l} C = K \frac{ A \varepsilon_0}{\frac{d}{2}} \\ C =2 K \frac{ A \varepsilon_0}{d} \\ C =2 KC _0 \left(\because \frac{A \varepsilon_0}{d}= C _0\right) \\ C =2 \times 6 \times 4\end{array}\) \((\because K=6\) અને \(\left.C_0=4 pF \right)\)
\(C =48 pF\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app