enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
4 C વિધુતભારને 10 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતાં એક બિંદુથી V સ્થિતિમાન ધરાવતાં બીજા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય 20 J હોય, તો બીજા બિંદુ પાસેનું વિધુત સ્થિતિમાન V શોધો.
- A 5 V
- B 15 V
- C 2 V
- D 70 V
Answer & Solution
Correct Answer
(B) 15 V
Step-by-step Solution
Detailed explanation
(B)
\(\begin{aligned} & & W & =q \Delta V \\ & \therefore & 20 & =4(V-10) \\ & \therefore & 20 & =4 V-40 \\ & \therefore & 4 V & =60 \\ & \therefore & V & =15 V\end{aligned}\)
\(\begin{aligned} & & W & =q \Delta V \\ & \therefore & 20 & =4(V-10) \\ & \therefore & 20 & =4 V-40 \\ & \therefore & 4 V & =60 \\ & \therefore & V & =15 V\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - ચુંબકીયક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર __________ બળ લાગે છે.GUJCET 2011 Hard
- એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
- ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- આપેલ કોલમમાં, કયું અસંગત છે?
વિકલ્પ સૂક્ષ્મજીવ મેળવાતો ઘટક ઉપયોગ (A) સેક્કેરોમાયસિસ સેરિવિસી ઈથેનોલ આથવણ યુક્ત પીણાં તરીકે (B) મોનાસ્કસ પુરિયસ સાયક્લોસ્પોરિન -A અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે (C) સ્ટ્રેપ્ટોકોક્સ સ્ટ્રેપ્ટોકાઈનેઝ Clot buster તરીકે (D) એસ્પરજીલસ નાઈઝર સાઈટ્રિક એસિડ ઔદ્યોગિક ઉત્પાદનમાં GUJCET 2026 Easy - હવાના માધ્યમમાં રાખેલ અને (n = 1.5) વક્રીભવનાંક ધરાવતા કાચની ગોલીય સપાટીથી અનંત અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ-અંતર __________ થશે.(ગોલીય સપાટીની વક્રતાત્રિજ્યા R લો.)GUJCET 2024 Easy
- સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ m હોય છે.GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.GUJCET 2024 Easy
- અંડક _________ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે.GUJCET 2024 Easy