enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
જો પ્રકાશની તરંગલંબાઈ 4000 \(A ^{\circ}\) હોય, તો 1 mm લંબાઈમાં રહેલાં તરંગોની સંખ્યા __________.
- A 25
- B 2500
- C 250
- D 25000
Answer & Solution
Correct Answer
(B) 2500
Step-by-step Solution
Detailed explanation
(B) 2500
તરંગ લંબાઈની સંખ્યા
\(
\begin{aligned}
& =\frac{1}{\lambda} \\
& =\frac{10^{-3}}{4000 \times 10^{-10}} \\
& =0.25 \times 10^{4} \\
& =2500
\end{aligned}
\)
તરંગ લંબાઈની સંખ્યા
\(
\begin{aligned}
& =\frac{1}{\lambda} \\
& =\frac{10^{-3}}{4000 \times 10^{-10}} \\
& =0.25 \times 10^{4} \\
& =2500
\end{aligned}
\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- λ તરંગલંબાઈનો પ્રકાશ a પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. D અંતરે રહેલા પડદા પર પરિણામી વિવર્તન ભાત રચાય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો D = __________.GUJCET 2015 Easy
- શૂન્યાવકાશની પરમિએબિલિટી \(\left(\mu_0\right)\) નો એકમ __________ છે.GUJCET 2014 Hard
- m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.GUJCET 2017 Hard
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- જ્યારે 2 mA નો વિદ્યુતપ્રવાહ વહેતી હોય, ત્યારે આપેલ ગૂંચળા સાથે \(10 \mu W b\) નું ચુંબકીય ફલક્સ સંકળાય છે, તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હશે ?GUJCET 2011 Easy
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- \({ }^{14} C\) ના રેડિયોધર્મી ક્ષય માટેનું અર્ધ-આયુષ્ય 5730 વર્ષ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય કલાકૃતિમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા \({ }^{14} C\) કરતાં ફક્ત \(80 \%\) \({ }^{14} C\) હતું. નમૂનાની ઉંમર \((t)\) માટેનું સાચું સૂત્ર કયું છે?GUJCET 2025 Easy
- જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ 'O' હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયું હોય શકે ?GUJCET 2024 Hard
- આઈસોથેલિક એસિડનું IUPAC નામ કયું છે ?GUJCET 2015 Easy
- એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard