enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
કયો પ્યુરિન બેઇઝ છે ?
- A યુરેસીલ
- B થાયમીન
- C સાઇટોસીન
- D ગ્વાનીન
Answer & Solution
Correct Answer
(D) ગ્વાનીન
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) અને \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl _1 Cl _2 \cdot H _2 O \right.\)સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા (Isomerism) જોવા મળે છે?GUJCET 2023 Hard
- નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?GUJCET 2013 Medium
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- પ્રત્યેક 10 K તાપમાન વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જ્યારે તાપમાન 303 K થી 353 K વધારવામાં આવે, તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો મળશે?GUJCET 2010 Hard
- નીચે આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{MnO_4^{-} \mid Mn^{2+}}^0=1.51 V \\
E_{Br_2 \mid Br^{-}}^0=1.09 V & E_{Zn^{2+} / Zn}^0=-0.76 V\end{array}\)GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- 2 મોલ \(Cr _2 O _7{ }^{2-}\) નું એસિડિક માધ્યમ \(Cr ^{3+}\) રિડક્શન કરવા કેટલા ફેરાડે વિધુત જથ્થાની જરૂર પડશે ?GUJCET 2022 Easy
- નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy - બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
- નીચેનામાંથી કઈ ધાતુ HCL સાથેની પ્રક્રિયા દ્વારા \(H _2\) વાયુ ઉત્પન્ન કરશે નહી?GUJCET 2026 Medium
- ધાતુઓ A, B અને C માટે \(E ^0\) (પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ - Standard Reduction Potential) ના મૂલ્યો અનુક્રમે 0.34 Volt, -0.80 Volt અને -0.46 Volt છે. તેમની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા (ability to act as reducing agent) માટેનો સાચો ક્રમ (correct order) જણાવો.GUJCET 2015 Medium