enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
λ તરંગલંબાઈનો પ્રકાશ a પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. D અંતરે રહેલા પડદા પર પરિણામી વિવર્તન ભાત રચાય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો D = __________.
- A \(\frac{2 \lambda^2}{a}\)
- B \(\frac{a^2}{2 \lambda}\)
- C \(\frac{a}{\lambda}\)
- D \(\frac{2 \lambda}{a}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{a^2}{2 \lambda}\)
Step-by-step Solution
Detailed explanation
B.\(\frac{a^2}{2 \lambda}\)
વિવર્તન માટે શલાકાની પહોળાઈ
\(\beta=\frac{\lambda D }{a}\)
પરંતુ \(\beta=\frac{a}{2}\)
\(\therefore \quad \frac{a}{2}=\frac{\lambda D }{a}\)
\(\therefore \quad D =\frac{a^2}{2 \lambda}\)
વિવર્તન માટે શલાકાની પહોળાઈ
\(\beta=\frac{\lambda D }{a}\)
પરંતુ \(\beta=\frac{a}{2}\)
\(\therefore \quad \frac{a}{2}=\frac{\lambda D }{a}\)
\(\therefore \quad D =\frac{a^2}{2 \lambda}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)GUJCET 2023 Easy - બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.GUJCET 2007 Easy
- અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ __________ સમપ્રમાણમાં છે.GUJCET 2010 Medium
- વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium
- 5.0 cm લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 cm અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ? ગજિયા ચુંબકની ચાક્માત્રા \(0.75 Am ^2\) લો.GUJCET 2021 Easy
- નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- શિરોબિંદુ A(1, 1, 2), B(2, 3, 5) અને C(1, 5, 5) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________.GUJCET 2026 Hard
- \(\mu_0 \varepsilon_0\) પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2018 Easy
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
- 1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.GUJCET 2008 Medium
- નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- 250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.GUJCET 2009 Medium