enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
r ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(B=B_0+\alpha t\) થી અપાતા સમય સાથે બદલાતાં ચુંબકીયક્ષેત્રને લંબરૂપે મૂકેલ છે. \(B _0\) અને α ધન અચળાંકો છે. આ રિંગમાં ઉત્પન્ન થતું emf શોધો.

- A \(-\pi \alpha^2 r^2\)
- B \(-\pi \alpha^2 r\)
- C \(-\pi \alpha r^2\)
- D \(-\pi \alpha r\)
Answer & Solution
Correct Answer
(C) \(-\pi \alpha r^2\)
Step-by-step Solution
Detailed explanation
C.\(-\pi \alpha r^2\)
\(\varepsilon=-\frac{d \phi}{d t}\)
\(\therefore \quad \varepsilon=-\frac{d}{d t}( AB )\)
\(\therefore \quad \varepsilon=-\frac{d}{d t}\left[\pi r^2 \times\left( B _0+\alpha t\right)\right]\)
\(\therefore \quad \varepsilon=-\pi r^2 \frac{d}{d t}\left(B_0+\alpha t\right)\)
\(\therefore \quad \varepsilon=-\pi r^2 \alpha\)
\(\varepsilon=-\frac{d \phi}{d t}\)
\(\therefore \quad \varepsilon=-\frac{d}{d t}( AB )\)
\(\therefore \quad \varepsilon=-\frac{d}{d t}\left[\pi r^2 \times\left( B _0+\alpha t\right)\right]\)
\(\therefore \quad \varepsilon=-\pi r^2 \frac{d}{d t}\left(B_0+\alpha t\right)\)
\(\therefore \quad \varepsilon=-\pi r^2 \alpha\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- એક નિયમિત વિધુતક્ષેત્ર Y-દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. બિંદુ A ઉગમબિંદુ છે. બિંદુ B ના યામ (0,2) m છે. બિંદુ C ના યામ (2,0) m છે. A, B અને C બિંદુઓ પાસે વિધુત સ્થિતિમાનો અનુક્રમે \(V_A, V_B\) અને \(V_C\) છે, તો નીચેનામાંથી કયું સાચું છે?GUJCET 2007 Easy
- એક અનંત લંબાઈના સુરેખ વિધુતપ્રવાહધારિત વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર લૂપ રચાય તેમ વાળવામાં આવે છે. જો લૂપની ત્રિજ્યા R હોય, તો તેના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ___________ .
GUJCET 2009 Easy - એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- ગ્લુકોઝ અને કુક્ટોઝ વચ્ચે કયો સંબંધ છે ?GUJCET 2011 Hard
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15). (0, 20) હોય, તો હેતુલક્ષી વિધેય Z= 10x + 20y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2023 Medium
- UTR નું પૂર્ણ નામ શું છે?GUJCET 2026 Easy
- બિંદુવત્ વિદ્યુતભાર \(2 q\) ને કારણે \(r\) અંતરે વિદ્યુતક્ષેત્ર E છે. હવે, વિદ્યુતભાર \(q\) R ત્રિજ્યાના એક પાતળા ગોળીય કવચ પર સમાન રીતે વિતરિત થયેલો છે, તો પાતળા ગોળીય કવચના કેન્દ્રથી \(\frac{r}{2}(r \gg R )\) અંતરે વિદ્યુતક્ષેત્ર \(E ^{\prime}=\) ___________ છે.GUJCET 2025 Easy
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium