enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
'સંપર્ક નિષેધ' એ કયા કોષોનો ગુણધર્મ છે ?
- A નિઓ પ્લાસ્ટિક કોષો
- B સામાન્ય કોષો
- C ઓન્કોજિન્સયુક્ત કોષો
- D સાધ્ય ગાંઠના કોષો
Answer & Solution
Correct Answer
(B) સામાન્ય કોષો
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - માનવ જિનોમ પ્રૉજેક્ટ (HGP) માં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરાય છે. તેને શું કહે છે?GUJCET 2026 Medium
- ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- જો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં \(30 \%\) એડિનાઇન હોય, તો તે જ ડીએનએમાં સાયટોસિનનું ટકા શું છે?GUJCET 2024 Easy
- શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?GUJCET 2021 Easy
- _________ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેની ઉપજ ઘટાડે છે.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- \(C _3 H _9 N\) આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે સમઘટકોની સંખ્યા કેટલી છે?GUJCET 2022 Medium
- ડાઇઇલેક્ટ્રિક અચળાંક ૩ ધરાવતાં દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. પરંતુ, તેની જાડાઈ \(\left(\frac{3}{4}\right) d\) છે. જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે; જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો ? પ્રારંભિક વિધુતસ્થિતિમાન તફાવત \(v_0\) છે.GUJCET 2022 Hard
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- 600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)GUJCET 2023 Easy - કુલંબ અચળાંક \(k\) નું પારિમાણિક સૂત્ર (અહીં વિધુતપ્રવાહનું પરિમાણ સૂત્ર I લો.) ________ છે.GUJCET 2016 Hard