ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei

ન્યુટ્રીનો કણ છે, જેને ________

  1. A વીજભાર નથી, પરંતુ ઇલેક્ટ્રોનના જેટલું લગભગ દળ છે.
  2. B વીજભાર નથી અને સ્પિન નથી.
  3. C વીજભાર નથી, પરંતુ સ્પિન છે.
  4. D ઇલેક્ટ્રોન જેવો વીજભાર છે અને સ્પિન છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વીજભાર નથી, પરંતુ સ્પિન છે.

Step-by-step Solution

Detailed explanation

C
વિજભાર નથી, પરંતુ સ્પિન છે.
Same subject
Explore more questions on app