enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
જો પૃથ્વીને વાતાવરણ ન હોય, તો તેનું તાપમાન __________.
- A એક પણ નહીં.
- B ઓછું હોત
- C વધુ હોત
- D સરખું હોત
Answer & Solution
Correct Answer
(B) ઓછું હોત
Step-by-step Solution
Detailed explanation
B.ઓછું હોત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-GUJCET 2018 Medium
- \(\overrightarrow{ P }\) જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઈપોલને \(\overrightarrow{ E }\) જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતીમાંથી વિદ્યુત ડાઈપોલને 90° ના કોણે ભ્રમણ કરાવતાં થતુ કાર્ય ___________.GUJCET 2026 Medium
- એક રેડિયો 6 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયોસ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે, આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?(c = 3 × 108 ms-1)GUJCET 2022 Easy
- પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઊર્જા મુખ્યત્વે શાને કારણે મળે ?GUJCET 2010 Hard
- એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- જો \(\sin ^{-1} a=\alpha+\beta\) અને \(\sin ^{-1} b=\alpha-\beta\) તો, \(\sin ^2 \alpha+\cos ^2 \beta=\) _________ .GUJCET 2022 Easy
- પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
- નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.GUJCET 2010 Medium
- વિધાન : નાઇટ્રોસંયોજનના લોખંડના ભંગાર સાથેના રિડક્શનમાં HCl ની માત્ર ઓછી માત્રા જરૂરી છે.
કારણ : બનેલો \(FeCl _2\) પ્રક્રિયા દરમિયાન જળવિભાજન પામી HCl મુક્ત કરે છે.GUJCET 2025 Medium - આપેલ AC પ્રવાહ I = 50 cos (100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય પ્રવાહનું rms મૂલ્ય __________ Α છે.GUJCET 2017 Hard