enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
\(
\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right)=\) __________
- A \(\frac{1}{\sqrt{e^{2 x}-1}}\)
- B \(\sin ^{-1}\left(e^x\right)\)
- C \(\frac{-1}{\sqrt{e^{2 x}-1}}\)
- D \(\frac{-e^x}{\sqrt{e^{2 x}-1}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{-1}{\sqrt{e^{2 x}-1}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d}{d x}\left(\operatorname{cosec}^{-1} e^x\right) = \frac{-1}{|e^x|\sqrt{(e^x)^2-1}} \cdot e^x\) \(= \frac{-1}{e^x\sqrt{e^{2x}-1}} \cdot e^x\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
- બિંદુ (1, 2, –4) માંથી પસાર થતી અને બે રેખાઓ \(\frac{x-8}{3}=\frac{y+19}{-16}=\frac{z-10}{7}\) તથા \(\frac{x-15}{3}=\frac{y-29}{8}=\frac{z-5}{-5}\) ને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ _________ છે.GUJCET 2026 Easy
- \(x+y \geq 8\) તથા \(x+y \leq 5, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય Z = 3x + 2y નું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2023 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- જો \(2 \sin ^{-1} x=\sin ^{-1}\left(2 x \sqrt{1-x^2}\right)\) તો, \(x \in\) _________.GUJCET 2022 Medium
- \(\int_1^3\left(\frac{x^2+1}{4 x}\right)^{-1} d x\) = _________.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
GUJCET 2008 Medium - હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર __________ થશે.GUJCET 2024 Easy
- 'લેક ઓપેરોન (Lac Operon)' ના ખ્યાલમાં, સંરચનાત્મક જનીનો (structural genes - z, y અને a) અનુક્રમે (respectively) નીચેના કયા ઉત્સેચકો (enzymes) માટે કોડિંગ કરશે:GUJCET 2020 Easy
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.
GUJCET 2024 Hard - કોઈ એક ધાતુ 'M'ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 ampere વિદ્યુતપ્રવાહ વડે 10 મિનિટ સુધી વિધુતવિભાજન કરતાં 0.2938 g ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 gm/mole હોય, તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે ?GUJCET 2020 Hard