enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)
- A \(\left[\frac{m_p}{m_e}\right]^{\frac{1}{2}}\)
- B \(\frac{m_e}{m_p}\)
- C \(\left|\frac{m_e}{m_p}\right|^{\frac{1}{2}}\)
- D 1
Answer & Solution
Correct Answer
(D) 1
Step-by-step Solution
Detailed explanation
D
\(\frac{m v^2}{r}=q v B\) પરથી,
\(r=\frac{m U}{q B}=\frac{p}{q B}\)
\(r \propto \frac{1}{q}\)
\(\begin{array}{l}\frac{r_e}{r_p}=\frac{q_p}{q_e} \\ \frac{r_e}{r_p}=\frac{1}{1} \\ \frac{r_e}{r_p}=1\end{array}\)
\(\frac{m v^2}{r}=q v B\) પરથી,
\(r=\frac{m U}{q B}=\frac{p}{q B}\)
\(r \propto \frac{1}{q}\)
\(\begin{array}{l}\frac{r_e}{r_p}=\frac{q_p}{q_e} \\ \frac{r_e}{r_p}=\frac{1}{1} \\ \frac{r_e}{r_p}=1\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.GUJCET 2025 Easy
- દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીયક્ષેત્ર તરફ (નબળું) પરિણામી બળ અનુભવે છે, તો તે પદાર્થ છે.GUJCET 2018 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.
GUJCET 2017 Easy - પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium
- L- C દોલન પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા સમાન હોય, તો તે ક્ષણે કેપેસિટરમાં સંગૃહીત વિધુતભારનું મૂલ્ય __________ હશે. (પરિપથમાં પ્રારંભિક વિધુતભારનું મૂલ્ય \(Q_0\) છે.)GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- \(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?GUJCET 2020 Hard
- \(\triangle \mathrm{ABC}\) મi \(\mathrm{A}=\tan ^{-1} 2\) અને \(\mathrm{B}=\tan ^{-1} 3\) હોય, તો \(\mathrm{C}=\)GUJCET 2017 Medium
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy
- એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.GUJCET 2016 Hard
- \(
\int_0^1 x e^x d x=
\) _________GUJCET 2024 Easy