enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
LCR AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજનું તેના rms મૂલ્યની સાપેક્ષમાં આશરે ટકાવારી મૂલ્ય શું છે?
- A \(22.8 \%\)
- B \(70.7 \%\)
- C \(50 \%\)
- D \(141.4 \%\)
Answer & Solution
Correct Answer
(D) \(141.4 \%\)
Step-by-step Solution
Detailed explanation
\( V_{rms} = \frac{V_{max}}{\sqrt{2}} \) \( \frac{V_{max}}{V_{rms}} = \sqrt{2} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
- એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- કેપેસિટરની પ્લેટો પરના વિધુતભાર વધારવા અર્થ _________ થાય છે.GUJCET 2007 Medium
- μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. \(\chi_m\) એ સસેપ્ટિબિલિટી છે, તો દ્રવ્યની પરમિએબિલિટી__________ .GUJCET 2017 Medium
- 800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે, અને તેને 20 m વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા લાગતું બળ __________.GUJCET 2013 Hard
More PYQs from GUJCET
- અંડવાહિનીનો (fallopian tube) કયો ભાગ અંડપિંડ (ovary) ની નજીક (close) હોય છે?GUJCET 2020 Medium
- મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલાની શરૂઆત માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?GUJCET 2024 Medium
- માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?GUJCET 2023 Hard
- L- C દોલન પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા સમાન હોય, તો તે ક્ષણે કેપેસિટરમાં સંગૃહીત વિધુતભારનું મૂલ્ય __________ હશે. (પરિપથમાં પ્રારંભિક વિધુતભારનું મૂલ્ય \(Q_0\) છે.)GUJCET 2023 Easy
- નીચે આપેલામાંથી કયા વિધુતવિભાજ્ય માટે \(\Lambda_m \rightarrow \sqrt{C}\) આલેખનો ઢાળ ઋણ આપે છે ?GUJCET 2020 Medium
- એક વ્યક્તિના પશ્વ ઉપાંગમાં લસિકાવાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે, તો તે વ્યક્તિમાં કયો રોગ હશે?GUJCET 2020 Hard