enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.
- A શૂન્ય
- B વધુ
- C ઓછું
- D અનંત
Answer & Solution
Correct Answer
(D) અનંત
Step-by-step Solution
Detailed explanation
D.અનંત
DC પરિપથ માટે v = 0
\(\therefore \quad X _{ C }=\frac{1}{2 \pi \nu C }\)
\(\therefore \quad x _{ c }=\frac{1}{0}\)
∴ XC = અનંત
DC પરિપથ માટે v = 0
\(\therefore \quad X _{ C }=\frac{1}{2 \pi \nu C }\)
\(\therefore \quad x _{ c }=\frac{1}{0}\)
∴ XC = અનંત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______GUJCET 2007 Easy
- શુદ્ધ અર્ધવાહકમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી p-પ્રકારનો અર્ધવાહક બને છે ?GUJCET 2024 Medium
- કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. \(\chi_m\) એ સસેપ્ટિબિલિટી છે, તો દ્રવ્યની પરમિએબિલિટી__________ .GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- J s __________ભૌતિક રાશિનો એકમ છે.GUJCET 2024 Easy
- આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.

કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?GUJCET 2023 Medium - ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,GUJCET 2025 Medium
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2024 Hard
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium