enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Evolution
ગીર જંગલમાં 100 સજીવોમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી-વિનબર્ગને આધારે જણાવો.
- A 48%
- B 16%
- C 36%
- D 24%
Answer & Solution
Correct Answer
(A) 48%
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પધ્ધતિમાં ફલન શરીરની અંદર થાય છે?GUJCET 2026 Hard
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- M જેટલી ચુંબકીય ચાકમાત્રા અને \(2 I\) જેટલી લંબાઈ ધરાવતાં નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી Z અંતરે (જ્યાં Z >> I) આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીયક્ષેત્ર __________ .GUJCET 2011 Medium
- 1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.GUJCET 2020 Medium
- તે ધાતુ ઓળખો જેના દ્વિસંયોજક આયનની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા \(\sqrt{35}\) BM છે.GUJCET 2025 Medium
- Bacillus amyloliquefaciens H માંથી મેળવાયેલ ઉત્સેચક ક્રમ 1 માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સાચું નામ કરણ કયું થશે?GUJCET 2026 Hard
-

પ્રક્રિયામાં અંતિમ નીપજ શું છે ?GUJCET 2020 Medium - બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) સહસંયોજક બંધોની સંખ્યા અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium