enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?
- A \(Co ^{2+}\)
- B \(Mn ^{2+}\)
- C \(Ti ^{2+}\)
- D \(Fe ^{2+}\)
Answer & Solution
Correct Answer
(B) \(Mn ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
- નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?GUJCET 2015 Easy
- ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?GUJCET 2016 Medium
- પોટેશિયમ ડાયક્રોમેટ (Potassium dichromate) નો ઉપયોગ _______ તરીકે થાય છે.GUJCET 2008 Hard
More PYQs from GUJCET
- પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ નીચેના પૈકી કઈ છે?GUJCET 2026 Hard
- તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- એક ગોલક માટે, ત્રિજ્યા r = 6 cm પર, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર _________ \(\mathrm{cm}^2 / \mathrm{s}\) થાય.GUJCET 2024 Hard
- એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે ?GUJCET 2022 Medium
- એક પૂર્ણ ચક્ર પર AC વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય ?GUJCET 2010 Medium