enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?
- A \(C _6 H _5 N_2^{+} Br ^{-}\)
- B \(C _6 H _5 N_2^{+} BF _4^{-}\)
- C \(C _6 H _5 N_2^{+} Cl ^{-}\)
- D \(C _6 H _5 N_2^{+} HSO _4^{-}\)
Answer & Solution
Correct Answer
(B) \(C _6 H _5 N_2^{+} BF _4^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(C_6H_5N_2^{+} BF_4^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium - નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનું અવશોષણ કરે છે?GUJCET 2017 Medium
- \(\mathrm{CH}_3 \mathrm{COOH} \xrightarrow{\mathrm{LiAlH}_4} \mathrm{X} \xrightarrow{\mathrm{PCl}_5} \mathrm{Y} \xrightarrow[\mathrm{KOH}]{\text { Alcoholic }}\)Z. ઉપરોક્ત પ્રક્રિયામાં નીપજ 'Z' શોધો.GUJCET 2026 Easy
- નીચેના પૈકી કયો વિકલ્પ એસિડની પ્રબળતાનો સાચો ક્રમ દર્શાવે છે ?GUJCET 2014 Hard
- કયા સંયોજન માટે pKa સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- \(' R ^{\prime}+ CH _3- CO - CH _3 \xrightarrow{ H ^{+}}\) સ્કિફ બેઇઝ, આ પ્રક્રિયામાં 'R' શું હશે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 \frac{N}{ C }\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિધુતભાર ઘનતા ________ થશે. \(\left[k=9 \times 10^9 \frac{ Nm ^2}{ C ^2}\right]\)GUJCET 2024 Hard
- નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard - સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો ઢોળાવ તથા 5.60 m લંબાઈ ધરાવતી સપાટી \(E=100 Vm ^{-1}\) તીવ્રતાના સમાન વિધુતક્ષેત્રમાં રાખેલ છે. વિધુતક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. 1 kg દળ ધરાવતાં એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે છે. ઘર્ષણાંકનું મૂલ્ય 0.1 હોય, તો કણને ઢાળના તળિયે પહોંચતાં લાગતો સમય _________. (ક્ણ પરનો વિધુતભાર \(10^{-2} C\) છે)GUJCET 2015 Medium
- β-થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આપેલ છે ?GUJCET 2024 Hard
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard