ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 cm છે. તેની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન 100 V છે. તેના કેન્દ્રથી 2 cm દૂર વિધુતસ્થિતિમાન _________ હશે.

  1. A 100 V
  2. B 1 V
  3. C 200 V
  4. D 0 V
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 100 V

Step-by-step Solution

Detailed explanation

પોલા વિદ્યુતભારિત ગોળાની અંદર, વિદ્યુતસ્થિતિમાન તેની સપાટી પરના વિદ્યુતસ્થિતિમાન જેટલું જ હોય છે. સપાટી પર વિદ્યુતસ્થિતિમાન \( V_{\text{surface}} = 100 \, \text{V} \)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app