ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
image

  1. A શૂન્ય
  2. B \(\frac{2 k q}{l}\left[1+\frac{1}{\sqrt{5}}\right]\)
  3. C \(\frac{k q}{l}\left[1-\frac{1}{\sqrt{5}}\right]\)
  4. D \(\frac{2 k q}{l}\left[1-\frac{1}{\sqrt{5}}\right]\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{2 k q}{l}\left[1-\frac{1}{\sqrt{5}}\right]\)

Step-by-step Solution

Detailed explanation

\(r_1 = l\) \(r_2 = l\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app