enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
જો \(6000 \)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા \(3.2 \times 10-19 \mathrm{~J}\) હોય તો\(4000\)Å તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા = ____________-
- A \(4.44 \times 10^{-19} \mathrm{~J}\)
- B \(2.22 \times 10^{-19} \mathrm{~J}\)
- C \(1.11 \times 10^{-19} \mathrm{~J}\)
- D \(4.80 \times 10^{-19} \mathrm{~J}\)
Answer & Solution
Correct Answer
(D) \(4.80 \times 10^{-19} \mathrm{~J}\)
Step-by-step Solution
Detailed explanation
D
\(\mathrm{E}=\frac{h c}{\lambda}\) પરથી
\(\frac{E_2}{E_1}=\frac{\lambda_1}{\lambda_2}\)
\(\frac{\mathrm{E}_2}{3.2 \times 10^{-19}}=\frac{6 \times 10^{-7}}{4 \times 10^{-7}}\)
\(E_2=\frac{6 \times 3.2 \times 10^{-19}}{4}\)
\(E_2=4.80 \times 10^{-19} \mathrm{~J}\)
\(\mathrm{E}=\frac{h c}{\lambda}\) પરથી
\(\frac{E_2}{E_1}=\frac{\lambda_1}{\lambda_2}\)
\(\frac{\mathrm{E}_2}{3.2 \times 10^{-19}}=\frac{6 \times 10^{-7}}{4 \times 10^{-7}}\)
\(E_2=\frac{6 \times 3.2 \times 10^{-19}}{4}\)
\(E_2=4.80 \times 10^{-19} \mathrm{~J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- વોટલેસ પ્રવાહ મેળવવા માટે a.c. સપ્લાય સાથે __________ જોડવામાં આવે છે.GUJCET 2023 Medium
- \(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)GUJCET 2023 Hard
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- એક સમાન તારનો અવરોધ \(24 \Omega\) છે. તેને વાળીને વર્તુળના આકારમાં બનાવવામાં આવે છે. આ વર્તુળના કોઈપણ વ્યાસના બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ હશે.GUJCET 2009 Easy
- એક બિંદુવત્ વિદ્યુતભાર, તેના પર કેન્દ્રિત 10 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી \(-1.0 \times 10^3 Nm ^2 C ^{-1}\) જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર કરે છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો, સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?GUJCET 2007 Easy
More PYQs from GUJCET
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\) તો તેની સ્થિતિઊર્જા ___________.GUJCET 2019 Medium
- એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- હાઈડ્રોજન પરમાણુંની ધરા અવસ્થાની ઊર્જા-13.6 eV છે. આ અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર __________.GUJCET 2026 Easy
- વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy - વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium