enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
ધારો કે \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P(A)=\frac{3}{8}, P(B)=\frac{5}{8}\) અને \(P(A \cup B)=\frac{3}{4}\). તો \(P \left( A ^{\prime} \mid B \right)- P ( A \mid B )=\) ___________ .
- A \(\frac{1}{5}\)
- B \(\frac{3}{5}\)
- C \(\frac{2}{5}\)
- D \(\frac{4}{5}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{5}\)
Step-by-step Solution
Detailed explanation
\(P(A \cap B) = P(A) + P(B) - P(A \cup B)\) \(P(A \cap B) = \frac{3}{8} + \frac{5}{8} - \frac{3}{4} = 1 - \frac{3}{4} = \frac{1}{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(
\tan ^{-1}(\cot x)+\cot ^{-1}(\tan x)=\)_________.GUJCET 2017 Hard - જો એક સમતોલ સિક્કાને 5 વાર ઉછાળવામાં આવે તો, બરાબર ત્રણ વખત છાપ મળે તેની સંભાવના ___________ છે.GUJCET 2023 Hard
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}0 & 1 & 2 \\ 1 & 2 & 3 \\ 3 & 1 & 1\end{array}\right]\) અને A નો વ્યસ્ત શ્રેણિક \(\frac{1}{-2}\left[\begin{array}{rrr}-1 & 1 & -1 \\ 8 & -6 & 2 \\ -x & 3 & -1\end{array}\right]\) હોય, તો \(x\) = _________GUJCET 2020 Medium
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.GUJCET 2026 Easy
- \(\int_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \sin ^2 x d x\) = _________.GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- \(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.GUJCET 2015 Medium
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15). (0, 20) હોય, તો હેતુલક્ષી વિધેય Z= 10x + 20y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2023 Medium
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard
- \(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?GUJCET 2022 Hard