enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
વિધુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે \((x \gg a)\) અને વિષુવ રેખા પર y અંતરે \((y \gg a)\) વિધુતક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y નો ગુણોત્તર શું થશે ?
- A \(\sqrt{2}: 1\)
- B \(1: \sqrt[3]{2}\)
- C \(\sqrt[3]{2}: 1\)
- D \(1: 2\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt[3]{2}: 1\)
Step-by-step Solution
Detailed explanation
(C)
|E અક્ષ| \(=\) |E વિષુવરેખા|
\(\begin{aligned} \frac{2 k p}{x^3} & =\frac{k p}{y^3} \\ \therefore \quad \frac{x^3}{y^3} & =\frac{2}{1} \\ \therefore \quad \frac{x}{y} & =\frac{\sqrt[3]{2}}{1}\end{aligned}\)
|E અક્ષ| \(=\) |E વિષુવરેખા|
\(\begin{aligned} \frac{2 k p}{x^3} & =\frac{k p}{y^3} \\ \therefore \quad \frac{x^3}{y^3} & =\frac{2}{1} \\ \therefore \quad \frac{x}{y} & =\frac{\sqrt[3]{2}}{1}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લાલ અને જાંબલી રંગના પ્રકાશનાં કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે \(f_{ R }\) અને \(f_V\) હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો ?GUJCET 2016 Medium
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
- ધાતુની એક્સમાન દસ ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ / છે. આ ગોઠવણનું કંપેસિટન્સ______થશે.
GUJCET 2018 Hard - ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.GUJCET 2025 Easy
- જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.GUJCET 2010 Medium
- એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
More PYQs from GUJCET
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard
- જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______GUJCET 2007 Easy
- ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2016 Medium
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.GUJCET 2024 Easy
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium