enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.
- A \(\overrightarrow{ B }\)
- B \(\overrightarrow{ E }\)
- C \(\overrightarrow{ B } \times \overrightarrow{ E }\)
- D \(\vec{E} \times \vec{B}\)
Answer & Solution
Correct Answer
(D) \(\vec{E} \times \vec{B}\)
Step-by-step Solution
Detailed explanation
D.\(\vec{E} \times \vec{B}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.GUJCET 2014 Easy
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - A.C. પરિપથમાં આદર્શ કેપેસિટરમાં સરેરાશ પાવર વ્યય કેટલો થાય ?GUJCET 2009 Easy
- એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .GUJCET 2007 Hard
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- \(\left|\begin{array}{cc}\sin \frac{11 \pi}{36} & \cos \frac{11 \pi}{36} \\ \sin \frac{2 \pi}{9} & \cos \frac{2 \pi}{9}\end{array}\right|\) = _________.GUJCET 2023 Easy
- નીચેનામાંથી કયા સંયોજનની એસિડિકતા સૌથી વધુ છે ?GUJCET 2021 Easy
- વિકલ સમીકરણ \(e^{\frac{d^2 y}{d x^2}}=x\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ છે.GUJCET 2021 Medium
- સદિશો \(\vec{a}=2 \hat{i}+2 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ \(\vec{c}\) હોય, તો \(|\vec{c}|\) = _________.GUJCET 2021 Easy
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- નીચેનામાંથી કયો લિગેન્ડ (ligand) માત્ર એક જ સવર્ગન સ્થાન (only one co-ordination site) ધરાવે છે?GUJCET 2014 Hard