enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
નીચે આપેલા પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે ?
- A થાયમસ, બરોળ, લસિકાગાંઠ
- B આંત્રપુચ્છ, કાકડા, નાના આંતરડાની પેયર્સની ખંડિકાઓ
- C અસ્થિમજ્જા, આંત્રપુચ્છ, કાકડા
- D અસ્થિમજ્જા, થાયમસ, બરોળ
Answer & Solution
Correct Answer
(B) આંત્રપુચ્છ, કાકડા, નાના આંતરડાની પેયર્સની ખંડિકાઓ
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- એનોફિલિસ માદા મચ્છરના કયા ભાગમાં પ્લાઝમોડિયમના જન્યુકોષનું ફલન અને વિકાસ થાય છે ?GUJCET 2021 Medium
- દૈહિક સંકર જાત મેળવવા માટે, બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકનું સંયોજન કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- જો રંગઅંધ પુરુષ સામાન્ય સમયુગ્મી દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, તેમના પુત્રોમાં રંગ અંધતાની સંભાવના કેટલી હશે?GUJCET 2026 Easy
- માનવ જિનોમ પ્રૉજેક્ટ (HGP) માં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરાય છે. તેને શું કહે છે?GUJCET 2026 Medium
- જો એક નિવસનતંત્રમાં ઉત્પાદકે સ્તરે 1000 J ઊર્જાનો સંગ્રહ થતો હોય તો, દ્વિતિય ઉપભોક્તા સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?GUJCET 2026 Medium
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- \(\sin ^{-1}\left(\cos \left(\sin ^{-1} x\right)\right)+\cos ^{-1}\left(\sin \left(\cos ^{-1} x\right)\right)=\) _________.GUJCET 2018 Easy
- ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વચ્ચે \(CuSO _{4(a q)}\) ના વિદ્યુત વિચ્છેદન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું pH શું હશે?GUJCET 2011 Hard
- ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.GUJCET 2026 Hard
- સર્પવિષ વિરૂધ્ધ તૈયાર કરેલ એન્ટિબોડી એ કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે?GUJCET 2026 Easy
- નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી કોનું \(pK _{ a }\) મૂલ્ય સોથી ઓછું છે ?GUJCET 2024 Hard
- \(y=\cos x\) ના \(x=-\frac{\pi}{2}\) અને \(x=\frac{\pi}{2}\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Easy