enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.
- A FTTF
- B FFTF
- C TTFF
- D FTFT
Answer & Solution
Correct Answer
(A) FTTF
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- _________ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેની ઉપજ ઘટાડે છે.GUJCET 2022 Medium
- મનુષ્ય દ્વારા થતાં અતિશોષણના લીધે છેલ્લાં પાંચસો વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ છે ?GUJCET 2022 Medium
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - પ્રાણીપેશીમાં જનીનદ્રવ્યના અલગીકરણ માટે કયાં ઉત્સેચકનો ઉપયોગ થતો નથી?GUJCET 2023 Easy
- ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષકસ્તરમાં થાય છે ?GUJCET 2023 Easy
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
- 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
- જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?GUJCET 2018 Medium - એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 Tના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતાં \(4.5 \times 10^{-2} J\) જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય હશે.GUJCET 2024 Easy
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- \(50 \Omega\) અવરોધ ધરાવતાં ગેલ્વેનોમીટરમાંથી 10 mA પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણસ્કેલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને 100 V ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે શ્રેણીમાં _______ ઓહ્મ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે.GUJCET 2018 Easy