enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
કોઈ કોપર સુવાહકમાં મુક્ત સંખ્યા ઘનતા \(8.5 \times 10^{28} m^{-3}\) ઇલેક્ટ્રોનની અંદાજિત છે. આવા ઇલેક્ટ્રોનને 6 m લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે ? તારના આડછેદનું ક્ષેત્રફળ \(1.0 \times 10^{-6} m^2\) અને તેમાંથી 1.5 A જેટલો પ્રવાહ વહે છે ?
- A \(8.1 \times 10^4 s\)
- B \(5.4 \times 10^4 s\)
- C \(12.7 \times 10^4 s\)
- D \(4.5 \times 10^4 s\)
Answer & Solution
Correct Answer
(B) \(5.4 \times 10^4 s\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(\begin{aligned} I & =n Au _d e \\ \therefore \quad v_d & =\frac{ I }{n A e} \\ \therefore \quad \frac{l}{t} & =\frac{1}{n A e} \quad\left(\because v_d=\frac{l}{t}\right) \\ \therefore \quad t & =\frac{n A l e}{ I } \\ \therefore \quad t & =\frac{8.5 \times 10^{28} \times 1.0 \times 10^{-6}}{\times 6 \times 1.6 \times 10^{-19}} \\ \therefore \quad t & =54.4 \times 10^3 \\ \therefore \quad t & =5.44 \times 10^4 s\end{aligned}\)
\(\begin{aligned} I & =n Au _d e \\ \therefore \quad v_d & =\frac{ I }{n A e} \\ \therefore \quad \frac{l}{t} & =\frac{1}{n A e} \quad\left(\because v_d=\frac{l}{t}\right) \\ \therefore \quad t & =\frac{n A l e}{ I } \\ \therefore \quad t & =\frac{8.5 \times 10^{28} \times 1.0 \times 10^{-6}}{\times 6 \times 1.6 \times 10^{-19}} \\ \therefore \quad t & =54.4 \times 10^3 \\ \therefore \quad t & =5.44 \times 10^4 s\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard
- એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?GUJCET 2021 Medium
- L-C-R A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સનું મૂલ્ય __________.GUJCET 2007 Hard
- X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard
More PYQs from GUJCET
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2016 Medium
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- _________ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેની ઉપજ ઘટાડે છે.GUJCET 2022 Medium
- ધાતુઓ A, B અને C માટે \(E ^0\) (પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ - Standard Reduction Potential) ના મૂલ્યો અનુક્રમે 0.34 Volt, -0.80 Volt અને -0.46 Volt છે. તેમની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા (ability to act as reducing agent) માટેનો સાચો ક્રમ (correct order) જણાવો.GUJCET 2015 Medium