enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે ?
- A \(Cr ^{3+}, Mn ^{3+}\)
- B \(Fe ^{3+}, Mn ^{2+}\)
- C \(Fe ^{2+}, Mn ^{2+}\)
- D \(Ni ^{2+}, Co ^{2+}\)
Answer & Solution
Correct Answer
(B) \(Fe ^{3+}, Mn ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના પીગળેલા દ્રાવણ ધરાવતા બે ઇલેક્ટ્રોલિટીક કોષો શ્રેણીમાં જોડાયેલા છે. જો તેમનામાંથી સમાન પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો 18 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવામાં આવે ત્યારે નિકલનું વજન કેટલું હશે?\([ Al =27 g / mol , Ni =58.5 g / mol ]\)GUJCET 2015 Hard
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
-

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard - બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- નીચેનામાંથી કયું સંકુલ અનુચુંબકીય (પેરામેગ્નેટિક / paramagnetic) છે?GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - જો શ્રેણિક \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 5 \\ 6 & 7\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]\) તો નીચે આપેલાં પૈકી કયું વિધાન અસત્ય છે?GUJCET 2021 Medium
- ચકલી બીજ ખાય છે. ત્યારબાદ તે જંતુઓ ખાય છે. બંને પરિસ્થિતિઓમાં ચકલી કયા પોષણ સ્તરમાં અનુક્રમે સ્થાન ધરાવે છે?GUJCET 2026 Hard
- પ્લાઝમોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝુઓઈડ માનવના કયા-કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે ?GUJCET 2023 Hard
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard