enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વિકલ સમી. \(\frac{d y}{d x}=e^{x+y}\) નો વ્યાપક ઉકેલ __________ થશે.
- A \(e^x + e^y = C\)
- B \(e^x+e^{-y}=\mathrm{C}\)
- C \(e^{-x} + e^y = C\)
- D \(e^{-x} + e^{-y} = C\)
Answer & Solution
Correct Answer
(B) \(e^x+e^{-y}=\mathrm{C}\)
Step-by-step Solution
Detailed explanation
\(e^{-y} dy = e^x dx\) \(\int e^{-y} dy = \int e^x dx\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- જો \(x^4+y^4+z^4\) = 0 તો \(\left|\begin{array}{ccc}1 & x y & y z \\ z x & 1 & x y \\ y z & z x & 1\end{array}\right|\) = _________ \((\because x, y, z \in \mathbf{R})\)GUJCET 2018 Medium
- \(
\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x}=
\) = _________GUJCET 2018 Hard - જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- જો બે સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a} \cdot \vec{b}=4\) હોય, તો \(\left|\vec{a}_0-\vec{b}\right|=\)__________.GUJCET 2026 Medium
- પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = ________ \(+c\).
\(\left(\right.\) જ્યi \(\left.x \in \mathbf{R}-\left\{\frac{k \pi}{2} / k \in \mathbf{Z}\right\}\right)\)GUJCET 2021 Medium - એક ટાંકીને 16 cm સુધી પાણીથી ભરવામાં આવેલી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતાં કેટલી હશે ?(પાણીનો વક્રીભવનાંક \(\mu_w=\frac{4}{3}\) લો.)GUJCET 2021 Easy
- 110 v, 60 Hz ના ac સ્રોત સાથે \(50 \mu F\) નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શોધો.GUJCET 2021 Hard
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy