enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
એક ટાંકીને 16 cm સુધી પાણીથી ભરવામાં આવેલી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતાં કેટલી હશે ?(પાણીનો વક્રીભવનાંક \(\mu_w=\frac{4}{3}\) લો.)
- A 8.0 cm
- B 10.6 cm
- C 12.0 cm
- D 9.4 cm
Answer & Solution
Correct Answer
(C) 12.0 cm
Step-by-step Solution
Detailed explanation
(C) 12.0 cm
\(\quad \frac{n \text { (denser) }}{n \text { (rearer) }}=\frac{\text { real depth }\left(h_{2}\right)}{\text { apparent depth }\left(h_{1}\right)}\)
\(
\begin{aligned}
& \therefore & \frac{4}{3} & =\frac{16}{h_{1}} \\
& \therefore & h_{1} & =\frac{16 \times 3}{4} \\
& & & =12 \mathrm{~cm}
\end{aligned}
\)
\(\quad \frac{n \text { (denser) }}{n \text { (rearer) }}=\frac{\text { real depth }\left(h_{2}\right)}{\text { apparent depth }\left(h_{1}\right)}\)
\(
\begin{aligned}
& \therefore & \frac{4}{3} & =\frac{16}{h_{1}} \\
& \therefore & h_{1} & =\frac{16 \times 3}{4} \\
& & & =12 \mathrm{~cm}
\end{aligned}
\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
- 12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.GUJCET 2017 Easy
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
- એક ગરમ કરવા વપરાતા ઘટક તાર (heating element) નો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} C \right)\) અવરોધ \(100 \Omega\) છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક \(1.35 \times 10^{-40 C-1}\) આપેલા હોય તો તારનો અવરોધ \(137 \Omega\)થાય ત્યારે તારનું તાપમાન શોધો.GUJCET 2022 Hard
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- શુદ્ધ અર્ધવાહકમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી p-પ્રકારનો અર્ધવાહક બને છે ?GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy - વક્ર \(y=x^3\), \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-1\) તથા \(x=2\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળGUJCET 2025 Easy
- 25.48 mHનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા \(8 \Omega\) નો એક શુદ્ધ અવરોધક 50 Hz આવૃત્તિવાળા એક AC સ્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ (I) અને વોલ્ટેજ (V) વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?GUJCET 2023 Hard
- એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
- પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઊર્જા મુખ્યત્વે શાને કારણે મળે ?GUJCET 2010 Hard
- નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?GUJCET 2020 Easy