enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
જો બે સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a} \cdot \vec{b}=4\) હોય, તો \(\left|\vec{a}_0-\vec{b}\right|=\)__________.
- A 5
- B \(\sqrt{5}\)
- C 13
- D \(\sqrt{17}\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{5}\)
Step-by-step Solution
Detailed explanation
\(|\vec{a}-\vec{b}|^2 = |\vec{a}|^2 + |\vec{b}|^2 - 2(\vec{a} \cdot \vec{b})\) \(|\vec{a}-\vec{b}|^2 = (2)^2 + (3)^2 - 2(4)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\cos \left(\cos ^{-1} \frac{\sqrt{3}}{2}+\sin ^{-1} x\right)=1\), તો \(x\) ની કિંમત = _________.GUJCET 2023 Hard
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard - જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.GUJCET 2026 Easy
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P(A) = p P(B) = 2p અને P (બરાબર એક જ A અને B પૈકી) \(=\frac{5}{9}\) તો p = __________ .GUJCET 2021 Medium
- જો \(A=\left[\begin{array}{rrr}1 & -1 & 1 \\ 2 & 1 & -3 \\ 1 & 1 & 1\end{array}\right], 10 B=\left[\begin{array}{rrr}4 & 2 & 2 \\ -5 & 0 & \alpha \\ 1 & -2 & 3\end{array}\right]\) તથા \(\mathbf{B}\) એ \(\mathbf{A}\) નો વ્યસ્ત શ્રેણિક હોય, તો \(\alpha\) = _________.GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.GUJCET 2014 Easy
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
- નીચે આપેલા લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ શોધો.GUJCET 2024 Medium
- કોઈ એક ધાતુ 'M'ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 ampere વિદ્યુતપ્રવાહ વડે 10 મિનિટ સુધી વિધુતવિભાજન કરતાં 0.2938 g ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણ્વીય દળ 63 gm/mole હોય, તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે ?GUJCET 2020 Hard
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard