enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?
- A \(Cu ^{2+} / OH ^{-}\)
- B \(Br _2 / H _2 O\)
- C \(\left[ Ag \left( NH _3\right)_2\right]^{+} / OH ^{-}\)
- D NaOI
Answer & Solution
Correct Answer
(D) NaOI
Step-by-step Solution
Detailed explanation
\(NaOI \rightarrow\) મિથાઈલ કીટોન્સ માટે આયોડોફોર્મ કસોટી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

જો P અને S ટોલ્યુઈન હોય તો Q અને R અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium - જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઓક્સિડેશન પામેલી નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2017 Easy
- એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- બળતણ કોષ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયું પોલિસેકેરાઈડ નથી?GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 \frac{N}{ C }\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિધુતભાર ઘનતા ________ થશે. \(\left[k=9 \times 10^9 \frac{ Nm ^2}{ C ^2}\right]\)GUJCET 2024 Hard
- પાસાંઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ________ છે.GUJCET 2024 Easy
- પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઊર્જા મુખ્યત્વે શાને કારણે મળે ?GUJCET 2010 Hard
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy
- સમીકરણ \(\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^2+x+1}=\frac{\pi}{2}\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ___________ છે.GUJCET 2025 Easy
- બે બિંદુવત્ વીજભારોને \(K\) જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકતાં લાગતું બળ \(F\) છે, જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ _________.GUJCET 2013 Easy