enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
___________ વિટામિનની ઊણપથી સ્કર્વી રોગ થાય છે.
- A પાયરિડોક્સિન
- B એસ્કોર્બિક એસિડ
- C રિબોફ્લેવિન
- D થાયમિન
Answer & Solution
Correct Answer
(B) એસ્કોર્બિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
એસ્કોર્બિક એસિડ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એમાઇનના ગેબ્રિયલ સંશ્લેષણમાં નાઇટ્રોજનનો સ્ત્રોત __________ છે.GUJCET 2020 Hard
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- 0.1 M KCI દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 \(\Omega\) અને દ્રાવણની વાહકતા 1.29 /m હોય તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2023 Medium
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનું અવશોષણ કરે છે?GUJCET 2017 Medium
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
- \(
\frac{d}{d x}\left(3 \cos \left(\frac{\pi}{6}+x^{\circ}\right)-4 \cos ^3\left(\frac{\pi}{6}+x^{\circ}\right)\right)\) = _________GUJCET 2019 Easy - ગીર જંગલમાં 100 સજીવોમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી-વિનબર્ગને આધારે જણાવો.GUJCET 2022 Hard
- 25.48 mHનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા \(8 \Omega\) નો એક શુદ્ધ અવરોધક 50 Hz આવૃત્તિવાળા એક AC સ્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે, તો પરિપથમાં વહેતો પ્રવાહ (I) અને વોલ્ટેજ (V) વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?GUJCET 2023 Hard
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- જો A અને B બે ઘટનાઓ માટે, \(P(B) \neq 0\) અને \(P ( A \mid B )=1\), તો ________ .GUJCET 2024 Medium