enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?
- A 0.693 સેકેન્ડ \(^{-1}\)
- B 0.0693 સેકેન્ડ \(^{-1}\)
- C 0.693 સેકેન્ડ\(^{-1}\) મોલ \(^{-1}\) લિટર
- D 0.0693 સેકેન્ડ\(_{}^{-1}\) મોલ \(_{}^{-1}\)લિટર
Answer & Solution
Correct Answer
(B) 0.0693 સેકેન્ડ \(^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
B
For 1st order reaction;
\(\begin{array}{l}
K t=\ln \left(\frac{A_0}{A_t}\right) \\
K(20)=\ln \left(\frac{A_0}{0.25 A_0}\right) \\
K(20)=\ln (4) \\
K=\frac{2 \ln 2}{20}=\frac{0.693}{10}=0.0693 s^{-1}
\end{array}\)
For 1st order reaction;
\(\begin{array}{l}
K t=\ln \left(\frac{A_0}{A_t}\right) \\
K(20)=\ln \left(\frac{A_0}{0.25 A_0}\right) \\
K(20)=\ln (4) \\
K=\frac{2 \ln 2}{20}=\frac{0.693}{10}=0.0693 s^{-1}
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કઈ ધાતુના પાત્રમાં \(CuSO _4\) નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય?\(E _{ Cu ^{2+} Cu }^0=0.34 V, E _{ Eel _2 E _2+}^0=0.44 V\),\(E _{ Al _{| Al |^{3+}}}=1.66 V, E _{ Nl _{| Nl |^{2+}}}^0=0.25 V\),\(E _{ Ag ^{+} \mid Ag }^0=0.80 V\)GUJCET 2018 Easy
- મંદ જલીય \(NiSO _4\) ના દ્રાવણમાંથી નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન કરી 5.85 ગ્રામ નિકલ મેળવવા કેટલા સમય માટે 10 એમ્પિયર વીજપ્રવાહ પસાર કરવો પડે ? [Ni નું પરમાણ્વીયદળ = 58.5 ગ્રામ)GUJCET 2018 Medium
- 1 mol ધાતુ ‘M’ આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 mol \(H _2\) આપે છે, તો ધાતુ ‘M’ ની સંયોજકતા કેટલી હશે ?GUJCET 2020 Hard
- ક્યા વિટામિનનો પ્રાપ્તિ સ્ત્રોત યકૃત નથી ?GUJCET 2015 Easy
- એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?GUJCET 2022 Medium
- \(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ m હોય છે.GUJCET 2024 Hard
- સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2020 Medium
- \(K _4\left[ Fe ( CN )_6\right], Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) અને \(\left[ CoCl _2(e n)\right]\) \(Cl _2\) ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ અનુકમે ___________, __________અને __________.GUJCET 2024 Hard
- \(\frac{d}{d x}\left(5^{\log x}\right)=\) ___________ .GUJCET 2025 Medium
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium