enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
જો A અને B બે ઘટનાઓ માટે, \(P(B) \neq 0\) અને \(P ( A \mid B )=1\), તો ________ .
- A \(A \subset B\)
- B \(B \subset A\)
- C \(A \neq \phi\)
- D \(B \neq \phi\)
Answer & Solution
Correct Answer
(B) \(B \subset A\)
Step-by-step Solution
Detailed explanation
\(P ( A \mid B ) = \frac{P(A \cap B)}{P(B)}\) \(1 = \frac{P(A \cap B)}{P(B)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int e^x\left(\frac{1+\sin x}{1+\cos x}\right) d x \)= _________ \(+c\).GUJCET 2024 Medium
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy
- જો શ્રેણિક \(\left[\begin{array}{ccc}x & x^2+3 x & 5 \\ -2 x-6 & x^2 & -4 x-2 \\ 5 & x^2+2 & x^3\end{array}\right]\) સંમિત શ્રેણિક હોય, તો \(x\) ની કિંમત ___________ છે.GUJCET 2025 Medium
- જો વિધેય \(f(\alpha)=\left\{\begin{array}{ll}\frac{1-\cos 6 \alpha}{36 \alpha^2}, & \alpha \neq 0 \\ k, & \alpha=0\end{array}\right.\) એ \(\alpha=0\) આગળ સતત હોય, તો \(k=\) _________GUJCET 2020 Medium
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard
- વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય તેવા વક્રની ઉત્કેન્દ્રતા _________ હોય.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
- ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{\pi}{6}\) હોય, તો ઉપવલયનું સમીકરણ _________ છે.GUJCET 2021 Hard
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- ચલિત ગૂંચળાવાળા ગૅલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતાનું પારિમાણિક સૂત્ર છેGUJCET 2025 Medium
- આપેલ AC પ્રવાહ I = 50 cos (100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય પ્રવાહનું rms મૂલ્ય __________ Α છે.GUJCET 2017 Hard
- જો \(2\left|\begin{array}{ll}\sin (A+B) & \cos (A+B) \\ \cos (A-B) & \sin (A-B)\end{array}\right|+\sqrt{3}=0\) તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Medium